મૌની અમાવસ્યાના દિવસે કરો આ એક ઉપાય, આખુ વર્ષ ધનનો ભંડાર ખુટશે નહી
મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે છે, મૌની અમાવસ્યાને માઘ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે
મૌની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે
આ ઉપરાંત અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે
એવું કહેવાય છે કે મૌની અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી સંબંધિત ઉપાયો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે
અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી આખા વર્ષ દરમિયાન દરિદ્રતા દૂર કરે છે
સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને સૌથી પૂજનીય માનવામાં આવે છે, માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે
લક્ષ્મી સૂક્તમનો પાઠ કરવો ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે
ઋગ્વેદમાં પણ લક્ષ્મીસૂક્તનો ઉલ્લેખ છે, તેનો પાઠ કરવાથી વ્યક્તિની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે
અમાવસ્યા પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો અને લક્ષ્મીસૂક્તના તમામ શ્લોકોનો જાપ કરો
હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?