Google Mapsની કમાલ, યુવકે પિતાનો ચોરી થયેલો ફોન શોધી કાઢ્યો, જાણો કેવી રીતે?
Google Maps એક નેવિગેશન એપ છે, આ ફીચર્સની મદદથી તમે પરિવાર અને મિત્રો સાથે લોકેશન શેર કરી શકો છો.
એક શખ્સે ગૂગલ મેપ્સના આ ખાસ ફીચર્સની મદદથી પિતાનો ચોરી થયેલો સ્માર્ટફોન થોડા જ કલાકોમાં શોધી કાઢ્યો.
સોફ્ટવેર એન્જિનિયરે સમગ્ર ઘટના X પ્લેટફોર્મ પર શેર કરી છે. આવો જાણીએ તેના વિશે ડિટેલ્સમાં.
તમિલનાડુમાં રહેતા રાજ ભગત પીના પિતા ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એક વ્યક્તિ ટ્રેનમાં આવ્યો અને તેમની બેગ ચોરી ગયો.
આ બાદ પિતાએ પુત્રને બીજા ફોનથી જાણ કરી. તેમના ફોનનું લોકેશન શેરિંગ ફીચર ઓન હતું.
આ ફીચર વડે ભગતે ફોનનું લોકેશન ટ્રેસ કરતા માલુમ પડ્યું કે ચોર ટ્રેનના ટ્રેકની પાસે છે અને તમિલનાડુના નાગરકોઈલ પાછો જઈ રહ્યો છે.
આ બાદ ભગતે મિત્રો સાથે મળીને ચોરને ટ્રેક કરવાનું શરૂ કર્યું, જ્યારે ફોનનું લોકેશન 2 મીટર દૂર બતાવાનું શરૂ થયું.
આ બાદ ભગતે પિતાની ચોરી થયેલી બેગ ઓળખીને સામાન પાછો લીધો અને પોલીસ બોલાવીને ચોરને પકડાવી દીધો.
'રામાયણ'માં Janhvi Kapoor બનશે સીતા! સાઉથની અભિનેત્રી ફિલ્મની બહાર?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો