tmkoc 9

'તારક મહેતા...'ના બાપુજીથી લઈને પોપટલાલ, બાઘાની પત્નીને મળો

logo
tmkoc 7

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 4000 એપિસોડ પૂરા થઈ ગયા છે. છેલ્લા 15 વર્ષથી આ શોએ દર્શકોને ખૂબ હસાવ્યા છે. 

logo
tmkoc 8

સીરિયલમાં બાઘા અને પોપટલાલને બેચલર, તો ભીડે અને જેઠાલાલ પરિણીત છે. બાપુજીની પત્નીનો કોઈ ઉલ્લેખ નથી.

logo
05_07_2022-tmkoc_cast

ત્યારે આજે અમે તમને બાપુજીથી લઈને પોપટલાલ સુધીના કલાકરોની પત્નીઓ વિશે જણાવીશું.

logo
tmkoc 6

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીની પત્નીનું નામ જયમાલા જોષી છે. તે ગ્લેમર વર્લ્ડથી દૂર છે અને એક કુશળ ગૃહિણી છે.

logo
tmkoc 4

ચંપક ચાચા ઉર્ફે બાપુજી ઉર્ફે અમિત ભટ્ટની પત્નીનું નામ ક્રુતિ ભટ્ટ છે. સોશિયલ મીડિયા પર તેમની સાથે ફોટા શેર કરતા રહે છે.

logo
tmkoc 3

આત્મારામ ભીડે ઉર્ફે મંદાર ચાંદવાડકરની પત્નીનું નામ સ્નેહલ છે. તે ઈન્દોરની રહેવાસી છે અને વ્યવસાયે ગૃહિણી છે.

logo
tmkoc 2

પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. તેણે તેની કોલેજ ફ્રેન્ડ રેશ્મી સાથે લગ્ન કર્યા હતા.

logo
tmkoc 1

બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરિયાની પત્નીનું નામ મિત્સુ છે. 

logo

લગ્નના 6 વર્ષ બાદ તૂટ્યું અભિનેત્રીનું ઘર, છૂટાછેડા પછી દુ:ખમાં દિવસો વિતાવ્યા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો