Jaya kishori

હંમેશા અહીં ફરવા માટે જાય છે Jaya Kishori

image
jaya kishori 260123 1

જયા કિશોરીની ગણતરી ફેમસ કથાવાચક અને મોટિવેશનલ સ્પીકરમાં થાય છે.

GKYLJqWXMAEM04i

29 વર્ષની ઉંમરે પણ તેઓ આખી દુનિયામાં ફેમસ છે.

Screenshot 2024 04 09 164335

સોશિયલ મીડિયામાં પણ જયા કિશોરીના લાખો ફેન્સ છે.

કથાવાચક જયા કિશોરીને ફરવાનો ઘણો શોખ છે.

પરંતુ, શું તમે જાણો છો કે જયા કિશોરીની ફેવરેટ જગ્યા કઈ છે?

જયા કિશોરીની પ્રિય જગ્યા મુંબઈ છે. તેઓએ પોતે એક ઈન્ટરવ્યુમાં પોતાની ફેવરિટ જગ્યા વિશે જણાવ્યું હતું.

ઈન્ટરવ્યુમાં જયા કિશોરીએ કહ્યું હતું કે તેઓ ફરવા માટે મુંબઈ જાય છે.

મુંબઈમાં ઈન્ડિયા ગેટ સહિત ઘણા સુંદર-સુંદર ફરવાલાયક સ્થળો આવેલા છે.