'રામાયણ'માં janhvi kapoor બનશે સીતા! સાઉથની અભિનેત્રી ફિલ્મની બહાર?
રણબીર કપૂર ‘એનિમલ’ ફિલ્મ બાદ તેની આગામી ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે
નિતેશ તિવારીની મુવીને 'રામાયણ' લઈને સતત અનેક અપડેટ્સ સામે આવી રહ્યા છે
સની દેઓલ, લારા દત્તા અને યશ સહિત ઘણા સ્ટાર્સ આ ફિલ્મમાં કામ કરવાના છે
હવે આ ફિલ્મમાં માતા સીતાનો રોલ કરનારી અભિનેત્રીનું નામ બદલતા તે ચર્ચામાં આવી છે
સીતાના રોલ માટે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીનું નામ ફાઇનલ હતું પરંતુ તે હવે બદલાય ગયું છે
જો કે, જાહ્નવી કપૂરના કાસ્ટિંગને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી
ફિલ્મ રામાયણની વાત કરીએ તો તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે, આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થઈ શકે છે
25 મિનિટ સુધી ચાલ્યું ઇન્ટરવ્યુ, IAS ના આ જવાબ પર બોર્ડના સભ્યો પણ ખળખળાટ હસી પડ્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ