Screenshot 2024 04 12 152320

IPS Pooja Yadav: વિદેશમાં નોકરી છોડીને બન્યા IPS, ખૂબ જ રોચક છે કહાની

image
Screenshot 2024 04 12 152252

ગુજરાત કેડરમાં 2019 બેચના IPS પૂજા યાદવ પ્રતિભાશાળી હોવાની સાથે જ ખૂબ સુંદર પણ છે.

Screenshot 2024 04 12 152516

પૂજા યાદવે વર્ષ 2018ની UPSC CSE પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 174મો રેન્ક મેળવ્યો હતો.

Screenshot 2024 04 12 152559

તેઓએ તેમના બીજા પ્રયાસમાં આ સફળતા મેળવી હતી. તેઓને તેમના પહેલા પ્રયાસમાં અસફળતા હાથ લાગી હતી.

UPSCમાં 174માં રેન્કની સાથે તેમની ભારતીય પોલીસ સેવા માટે પસંદગી થઈ હતી.

IPS બનતા પહેલા પૂજા યાદવે કેનેડા અને જર્મનીમાં નોકરી કર્યું હતું. તેઓ એન્જિનિયર હતા.

પૂજા યાદવ દેશ માટે કંઈક કરવા માંગતા હતા, તેથી તેઓ નોકરી છોડીને ભારત પરત આવ્યા.

અહીં આવીને તમણે યુપીએસસીની તૈયારી કરવાનું મન બનાવ્યું અને સફળતા હાંસલ કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો.

પૂજા યાદવે તેમનો શરૂઆતી અભ્યાસ હરિયાણાથી જ કર્યો હતો. તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા.

શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે બાયોટેકનોલોજી અને ફૂડ ટેક્નોલોજીમાં M.Techની ડિગ્રી મેળવી.

કેનેડા અને જર્મનીથી પરત ફર્યા બાદ પૂજા યાદવે યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારે તેમણે પોતાનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો.