IPS દુલ્હાની બની IAS દુલ્હન, 1 રુપિયામાં લગ્ન અને હેલિકોપ્ટરથી થઈ વિદાય
રાજસ્થાનના ચુરુમાં IPS દેવેન્દ્ર અને IAS અપરાજિતાના લગ્ન ચર્ચામાં છે.
દેવેન્દ્ર રુયલ અને IAS અપરાજિતાના લગ્ન માત્ર 1 રૂપિયો અને એક નારિયેળ લઈને થયા છે.
IPS દેવેન્દ્ર તેમની IAS દુલ્હન અપરાજિતાને હેલિકોપ્ટરમાં તેમના ઘરે લઈને આવ્યા છે.
દેવેન્દ્ર અને અપરાજિતા હેલિકોપ્ટર દ્વારા ખાસૌલી પહોંચ્યા હતા, જેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
હેલિકોપ્ટરમાં આવેલી દુલ્હનને જોવા માટે હેલિપેડ ખાતે મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ અને સંબંધીઓ એકઠા થયા હતા.
હેલિકોપ્ટરના આગમન બાદ હેલિપેડ પરથી સ્વાગત માટે કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું.
ગામની મહિલાઓ રાજસ્થાની ભાષામાં લગ્નના ગીતો ગાઈ રહી હતી.દરેકના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી રહી હતી.
પૂનમ પાંડે કેટલી સંપત્તિની માલકિન, કેવી રીતે કમાતી હતી લાખો રુપિયા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા