Snapinstaapp 427476997 1561453741288336 9002310548977191651 n 1080

IAS સૃષ્ટિએ પતિ નાગાર્જુન સાથે આ રીતે માણ્યું વેકેશન, જુઓ તસવીરો

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

image
Snapinstaapp 340314531 9906237372735519 5227054705173571771 n 1080

IAS Srishti Jayant Deshmukh ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહેતી હોય છે

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

Snapinstaapp 427525573 786783296823440 3265585077715337749 n 1080

સૃષ્ટિએ તેની જ બેચના IAS ઓફિસર નાગાર્જુન બી ગૌડા સાથે લગ્ન કર્યા છે

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

Snapinstaapp 296797072 1901332893398944 4340549259130002144 n 1080

બંનેને ટ્રાવેલિંગના ખૂબ જ શોખીન છે અને ઘણીવાર અલગ-અલગ જગ્યાએ જતા જોવા મળ્યા છે

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

સૃષ્ટિએ હાલમાં જ તેના પતિ સાથેની તેની મુસાફરીની તસવીરો શેર કરી છે

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

જેમાં IAS સૃષ્ટિએ પતિ માટે પ્રેમભર્યો સંદેશ લખ્યો છે

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

IAS સૃષ્ટિએ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, હું મારા વેલેન્ટાઈન પર તમારી સાથે આખી દુનિયા ફરવા માંગુ છું

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

તમને જણાવી દઈએ કે IAS સૃષ્ટિ અને નાગાર્જુન Lbsnaa માં જ ટ્રેનિંગ દરમિયાન મળ્યા હતા

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા

ટ્રેનિંગ બાદ બંનેએ સગાઈ કરી લીધી અને થોડા દિવસો પછી લગ્ન કરી લીધા

Credit: સૃષ્ટિ/ઇન્સ્ટા