Snapinstaapp 428668900 18411484255031458 5492254780411400829 n 1080

IAS Pari એ લગ્ન બાદ શેર કરી પ્રથમ તસ્વીર, ધારાસભ્ય પતિ સાથે દેખાઈ દેશી અંદાજમાં

1 MAR 2024

Credit: instagram

image
Snapinstaapp 309327930 196250709532142 6618437778796056545 n 1080

2019 બેચની IAS ઓફિસર પરી બિશ્નોઈને ઓલ ઈન્ડિયામાં 30મો રેન્ક મળ્યો હતો

Snapinstaapp 412830256 18400385119031458 1389600583774361759 n 1080

સિક્કિમ કેડરની IAS ઓફિસર પરી વિશ્નોઈના લગ્ન ડિસેમ્બરમાં થયા હતા

Snapinstaapp 412846589 18400385110031458 3843016883668080794 n 1080

IAS પરીએ હરિયાણાના આદમપુરના ધારાસભ્ય ભવ્ય વિશ્નોઈ સાથે લગ્ન કર્યા છે

લગ્ન બાદ બંનેએ વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો શેર કરી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી

તાજેતરમાં IAS પરીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે

IAS પરીએ શેર કરેલા ફોટામાં તે નારંગી રંગની સાડી પહેરી છે, તેણે કાનમાં મોટી બુટ્ટી અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે

નેટ સાથે ઓરેન્જ સાડીમાં તેની દેશી સ્ટાઈલ સામે આવી છે, સાડીમાં પાતળી ગોલ્ડન બોર્ડર છે અને ગોલ્ડન સિક્વન્સ પણ જોડાયેલ છે

MLA ભવ્યની વાત કરીએ તો, તેમણે 4 પોકેટ્સ વાળા કાળા રંગનો ટર્ટલનેક સૂટ પહેર્યો છે, મેચ કરવા માટે નીચે કાળા ચમકદાર શૂઝ પહેર્યા છે