મોડલિંગ છોડી માત્ર 10 મહિના સુધી સેલ્ફ સ્ટડી કરીને IAS ઓફિસર બન્યા Aishwarya Sheoran
આજે અમે જે મહિલા IAS ઓફિસરની કહાની જણાવી રહ્યા છીએ, તેઓએ મોડલિંગનું કરિયર છોડીને UPSC જેવી એક્ઝામ ક્રેક કરી.
અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે IAS ઐશ્વર્યા શિયોરન. તેઓએ 10 મહિના સુધી સેલ્ફ સ્ટડી કરીને પહેલા પ્રયાસમાં એક્ઝામ ક્રેક કરી.
દિલ્હીની શ્રીરામ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યા બાદ ઐશ્વર્યા શિયોરને મોડલિંગનું કરિયર છોડવાનો નિર્ણય લીધો.
વર્ષ 2014માં ઐશ્વર્યા શિયોરન દિલ્હીમાં ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ બન્યા હતા.
2016માં ફેમિના મિસ ઈન્ડિયાના ફાઈનલિસ્ટ ઐશ્વર્યા શિયોરને IAS બનવા માટે મોડલિંગ કરિયર છોડી દીધું.
કોઈપણ કોચિંગ વગર તેમણે તેમના પ્રથમ પ્રયાસમાં જ UPSC એક્ઝામમાં 93મો રેન્ક મેળવ્યો હતો.
કોલેજ પછી ઐશ્વર્યા શિયોરને 2018માં CATની પરીક્ષા પણ આપી હતી અને તેમનું સિલેક્શન પણ થઈ ગયું, પરંતુ એડમિશન ન લીધું.
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા શિયોરનના માતાએ તેનું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના નામ પરથી રાખ્યું હતું.
ઐશ્વર્યા શિયોરન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.
લગ્નના 8 વર્ષે ઈરફાન પઠાણે પહેલીવાર બતાવ્યો પત્નીનો ચહેરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!