21ની ઉંમરમાં આવી દેખાતી હતી IAS અતહરની પત્ની ડો. મહરીન, શેર કર્યો ફોટો
IAS અતહરનું નામ દેશના જાણીતા પ્રશાસનિક અધિકારીઓમાં આવે છે.
તે 2015ની બેચના IAS ઓફિસર છે અને તેમને ઓલ ઈન્ડિયામાં બીજી રેન્ક મળી હતી.
IAS અતહર આમિર હાલ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કમિશનર છે.
IAS અતહરના લગ્ન કાશ્મીરના રહેનારા ડો. મહરીન કાઝી સાથે થયા છે.
ડો. મહરીન કાઝી એક ડોક્ટર અને સો.મીડિયા ઈન્ફ્લુઅન્સર છે. હાલમાં ડો. મહરીને કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ ફોટોમાં તેમણે ઈન્સ્ટાગ્રામના ટ્રેન્ડ મુજબ પોતાની 21 વર્ષની ઉંમરની તસવીર પોસ્ટ કરી છે.
ડો. મહરીને 2 ફોટો શેર કર્યા છે. જ્યારે તે 21 વર્ષની હતી. એકમાં તે બ્લેક-વ્હાઈટ સ્ટ્રાઈપવાળા ડ્રેસમાં છે.
અન્ય તસવીરમાં તેણે ડાર્ક કાળો કુર્તો પહેર્યો છે, તેના પર સ્લીવ્સ અને ફ્રંટમાં સફેદ એમ્બ્રોડરી છે.
મોડલિંગ છોડી માત્ર 10 મહિના સુધી સેલ્ફ સ્ટડી કરીને IAS ઓફિસર બન્યા Aishwarya Sheoran
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા