પૂનમ પાંડે કેટલી સંપત્તિની માલકિન, કેવી રીતે કમાતી હતી લાખો રુપિયા
પ્રખ્યાત અને વિવાદાસ્પદ મોડલ પૂનમ પાંડેના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે
માત્ર 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર પૂનમ વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે
તેના ફેન્સના જરૂરથી જાણવા માંગતા હશે કે પૂનમ કેટલી સંપત્તિની માલકિન હતી અને કેવી રીતે કમાતી હતી?
પૂનમનો આવકનો સ્ત્રોત ફિલ્મો, રિયાલિટી શો, મોડલિંગ અને ફોટોશૂટ હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ પાંડેની પાસે લગભગ 52 કરોડ રૂપિયાની સંપત્તિ છે
પૂનમ પાંડે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં 4 માળના આલીશાન બંગલામાં રહેતી હતી
પૂનમ પાંડે સાથે તેના બિઝનેસને મેનેજ કરવા માટે 27 ક્રૂ મેમ્બર્સ પણ રહેતા
એટલે એવું ચોક્કસથી કહી શકાય કે પૂનમ પાંડે વૈભવી જીવન જીવતી હતી
હનીમૂન પર આમિર ખાનની દીકરી, બીચ પર પતિ સાથે કર્યો રોમાન્સ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો