એક દિવસમાં કેટલા રૂપિયા કમાય છે વડાપાવ ગર્લ ? स्वीरें

ચંદ્રિકા ગેરા દીક્ષિત દિલ્હીમાં વડાપાવ ગર્લના નામે ખૂબ ફેમસ છે.

વડાપાવ ગર્લ ઉર્ફ ચંદ્રિકા દીક્ષિત Big Boss OTT 3ની પહેલી કન્ટેસ્ટન્ટ બની છે.

ચંદ્રિકા દીક્ષિત દિલ્હીમાં લારી પર વડાપાવ વેચે છે અને ગુજરાન ચલાવે છે.

ચંદ્રિકા દીક્ષિત વડાપાવ વેચીને એક દિવસમાં 40 હજારથી પણ વધુ રૂપિયા કમાય છે.

ચંદ્રિકા દીક્ષિત મહિનાના લાખો રૂપિયા વડાપાવ વેંચી કમાય છે.

ચંદ્રિકા દીક્ષિત સોશલ મીડિયા પર વાયરલ થયા બાદ ફેમસ થઈ ગઈ છે.

જોકે, બિગ બોસ ઓટીટી 3માં ચંદ્રિકા દીક્ષિત જ નહીં ઈન્ફ્લુએંસર અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે છે.