Screenshot 2024 03 03 174714

UPSC ક્રેક કરવા માટે કેટલાક કલાક અભ્યાસ કરવો જરૂરી? IAS સૃષ્ટિએ ખોલ્યું રાઝ

image
Screenshot 2024 03 03 174649

IAS સૃષ્ટિ જયંત દેશમુખ સતત ચર્ચામાં રહે છે. તેઓ ગદરવાડાના SDM છે.

Screenshot 2024 03 03 174737

સૃષ્ટિ જયંત દેશમુખ ગૌડાએ પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી.

Screenshot 2024 03 03 174835

સૃષ્ટિ જયંત દેશમુખે 2018ની UPSC પરીક્ષામાં 5મો રેન્ક મેળવ્યો હતો. તેઓએ મહિલાની કેટેગરીમાં ટોપ કર્યું હતું.

તેમણે એન્જિનિયરિંગની સાથે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.

આટલા ઓછા સમયમાં સૃષ્ટિની સફળતાની પાછળ તેમની મજબૂત સ્ટ્રેટેજીનો હાથ છે.

IAS સૃષ્ટિ જયંત દેશમુખ ગૌડાએ જણાવ્યું કે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો અને સફળતા મેળવી.

તેઓનું કહેવું છે કે, 17-18 કલાક અભ્યાસ કરવાની જરૂર નથી, પરંતુ કંસિસ્ટેન્સી સૌથી જરૂરી છે.

તેમનું કહેવું છે કે UPSC ક્લિયર કરવા માટે દરરોજ 5-6 કલાક અભ્યાસ કરવો જરૂરી છે.