કેટલું ભણેલા છે BCCIના સચિવ અને અમિત શાહના પુત્ર જય શાહ?
અમિત શાહના પુત્ર જય શાહને કોઈ ઓળખની જરૂર નથી. જય શાહ હાલમાં BCCIના સચિવ છે.
પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ પ્રાઈવેટ રહેનાર જય શાહના એજ્યુકેશન વિશે બહુ ઓછા લોકો જાણે છે.
જાણકારી અનુસાર, અમિત શાહના પુત્ર જય શાહ ગ્રેજ્યુએટ છે.
જય શાહે નિરમા યુનિવર્સિટીમાંથી B.Tech કર્યું છે.
B.Techનું ફુલ ફોર્મ Bachelor of Technology થાય છે. આ ડિગ્રી મેળવવા માટે ચાર વર્ષનો સમય લાગે છે.
ભારતમાં સામાન્ય રીતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓના હાઈસ્કૂલમાં ગણિત, ફિજિક્સ અને કેમેસ્ટ્રી જેવા વિષયો હોવા ફરજિયાત છે.
એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પહેલા JEE મેઈનની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી પડે છે.
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
રેન્કિંગના આધારે જ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્લેસમેન્ટ આપવામાં આવે છે.
આ શહેરમાં એકસાથે ફરકાવવામાં આવે છે ત્રણ તિરંગા, જાણો શું છે કારણ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા