IPL 2024ના સૌથી મોંઘા કેપ્ટન
ક્રિકેટ ફેન્સ IPL 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ત્યારે આજે અમે આપને IPL 2024ના સૌથી મોંઘા કેપ્ટન વિશે જણાવીશું.
લખનઉ સુપર જાયન્ટના કેપ્ટન કેએલ રાહુલને IPL 2024માં 17 કરોડ રૂપિયા મળશે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને IPL 2024માં 16 કરોડ રૂપિયા મળશે.
IPL 2024માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને 14 કરોડ રૂપિયા મળશે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરને IPL 2024માં 12.25 કરોડ રૂપિયા મળશે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને IPL 2024માં 12 કરોડ રૂપિયા મળશે.
શું દાડમ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!