pomegranate

શું દાડમ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે?

logo
pomegranate-slice-on-white-background-royalty-free-image-1703162468

ડાયાબિટીસમાં  ખાવાની આદતો પ્રત્યે ખૂબ જ સાવધાની રાખવી પડે છે

logo
Pomegranate,Fruit,On,A,Tree,In,A,Pomegranate,Garden.,Selective

શરીરમાં બ્લડ સુગર વધવાથી કિડની અને હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે

logo
how-to-cut-pomegranate-5

ડાયાબિટીસના દર્દીઓ મૂંઝવણમાં રહે છે કે કયું ફળ ફાયદાકારક અને  કયું ફળ નુકસાન પહોંચાડે છે

logo
pomegranate-500x500

દાડમને લઈને ડાયાબિટીસના દર્દીઓમાં પણ આવી જ મૂંઝવણ હોય છે

logo
images (6)

દાડમમાં આયર્ન, વિટામીન B અને C, વિટામીન K, પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે

logo
pomegranate-500x500

દાડમના સેવનથી એનિમિયા દૂર થાય છે અને તેના સેવનથી શરીરમાં લાલ રક્તકણો વધે છે

logo
Screenshot 2024-01-23 211504

ડાયાબિટીસમાં દાડમ સરળતાથી ખાઈ શકાય છે અને દાડમના દાણા ડાયાબિટીક વિરોધી છે

logo
Screenshot 2024-01-23 211451

દાડમમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ્સને કારણે તેના સેવનથી ડાયાબિટીસ 2નું જોખમ ઓછું થાય છે

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો