આ મહિલા IAS અધિકારી બોલિવૂડની અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર
IAS ગરિમા સિંહ યુપીના બલિયા જિલ્લાના કથૌલી ગામની રહેવાસી છે
2012માં પહેલી વખત UPSC પાસ કર્યા બાદ IPS માં સિલેક્શન થયું હતું
ત્યાર બાદ ફરીથી 2015માં UPSC પાસ કરી ઝારખંડ કેડરમાં IAS બની
ગરિમા બાળપણથી જ અભ્યાસમાં ટોપર રહી છે
તે MBBS નો અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગતી હતી
સ્કૂલિંગ પછી ગરિમા દિલ્હી આવી અને સેન્ટ સ્ટીફન્સ કોલેજ, ડીયુમાંથી BA અને MA એ ઇતિહાસનો અભ્યાસ કર્યો
IPS તરીકે ફરજ બજાવતા ગરિમાએ 2 વર્ષનો વિરામ લીધો હતો
બાદ ફરી અભ્યાસ શરૂ કર્યો અને IAS તરીકે પસંદગી પામી
વિદેશમાં લાખોનું પેકેજ છોડીને બની IPS, લેડી સિંઘમ અંજલિ કહાની
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ