આલિયા-રણબીર સહિત કોને-કોને મળ્યો Filmfare Awards 2024
આ વર્ષે ગાંધીનગરમાં 68મો ફિલ્મફેર એવોર્ડ 2024 યોજાયો હતો, ચાલો જાણીએ કે કોને કયા એવોર્ડ મળ્યા છે.
રણબીર કપૂરને ફિલ્મ Animal માટે બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલનો એવોર્ડ મળ્યો છે.
આલિયા ભટ્ટને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે બેસ્ટ એક્ટ્રેસ ઇન લીડિંગ રોલનો એવોર્ડ મળ્યો.
વર્ષ 2023ની સૌથી ચર્ચિત ફિલ્મ 12th Fail આ વર્ષે OTT પર રિલીઝ થઈ હતી, તેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
તો 12th Fail ના ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.
ફિલ્મ 12th Fail થી ચર્ચામાં આવેલા વિક્રાંત મેસીને બેસ્ટર એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો છે.
રાની મુખર્જીએ ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' અને શેફાલી શાહે ફિલ્મ 'થ્રી ઓફ અસ' માટે એવોર્ડ જીત્યો છે.
બેસ્ટ ડેબ્યુ મેલ આદિત્ય રાવલને ફિલ્મ 'ફરાજ' માટે એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ ડેબ્યૂ ફીમેલ અલીઝેહ અગ્નિહોત્રીને ફિલ્મ 'પરી' માટે એવોર્ડ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે, લાઈફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડ વરુણ ધવનના પિતા ડેવિડ ધવનને મળ્યો છે.
મુનવ્વરથી લઈને અંકિતા સુધી, Bigg Boss 17 ના ટોપ 5 કન્ટેસ્ટન્ટ કેટલું ભણેલા છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?