Screenshot 2024-02-08 110626

Taarak Mehta Show થી બન્યા સ્ટાર, ફેમસ થઈને છોડ્યો શૉ, આજે ક્યાં છે આ સ્ટાર્સ?

logo
Screenshot 2024-02-08 110457

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉના 4000 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. 

logo
know-about-taarak-mehta-ka-oolta-chashma

આ સફરમાં શૉએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ઘણા ફેમસ સ્ટાર્સે સિટકોમ શૉને અલવિદા કહ્યું. ઘણાને મેકર્સ સાથે વિવાદ થયો હતો.

logo
12_19_455228150788-ll

દિશા વાકાણી, શૈલેષ લોઢા, નેહા મહેતા જેવા કલાકારો હવે આ શૉનો ભાગ નથી. ચાલો જાણીએ આ સ્ટાર્સ આજે ક્યાં છે અને શું કરી રહ્યા છે.

logo
priyaahujarajda_332571588_149651591294444_8972674525230033622_n-three_four

પ્રિયા આહુજાએ શૉમાં રીટા રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. તેમના પતિ માલવ રાજડા શૉના ડાયરેક્ટર હતા. પ્રિયા અને માલવ બંનેએ હવે શૉ છોડી દીધો છે.

logo
3e48ac5c4d1422d63ff485223a84f6a160b0a

તારક મહેતા છોડ્યા પછી પ્રિયા આહુજા 'સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં જોવા મળ્યા હતા.

logo
1653631102_278_Jennifer-Mistry-Bansiwal-Actress-हाइट-Weight-उम्र-पति-Biography

શૉમાં જેનિફર મિસ્ત્રીએ રોશન કૌર સોઢીની ભૂમિકા ભજવી હતી. તેમણે અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલ તેઓ રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે.

logo
Screenshot 2024-02-08 111056

ફીના વિવાદ અને અસિત મોદી સાથેના મતભેદોને કારણે શૈલેષ લોઢાએ શૉ છોડી દીધો હતો. તેઓ 'વાહ ભઈ વાહ' હોસ્ટ કરી રહ્યા છે.

logo
taarak-mehta-ka-ooltah-chashmah-actor-raj-anadkat-tapu-to-star-in-a-music-video-001

ટપ્પુ (રાજ અનડકટ)એ શૉને અલવિદા કહ્યું ત્યારે ચાહકો નિરાશ થયા હતા. તેઓ મ્યુઝિક વીડિયોઝ, વ્લોગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાં જોવા મળે છે.

logo
neha-mehata

નેહા મહેતાએ આ શૉમાં અંજલી મહેતાની ભૂમિકા ભજવી હતી. તેઓ 2021થી સ્ક્રીન પર જોવા મળ્યા નથી.

logo
220px-Disha_Wakani_on_the_sets_of_KBC_07

દિશા વાકાણી શૉમાં પાછા ફરે તેની બધા રાહ જોઈ રહ્યા છે. તેઓ 2017થી શૉમાં જોવા મળ્યા નથી. 

logo

'12th Fail' સુપરસ્ટાર વિક્રાંત બન્યો પિતા, પત્ની શીતલે પુત્રને આપ્યો જન્મ - 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો