એન્જિનિયર બાદ IPS બન્યા Anshika Verma, કોચિંગ વગર ક્રેક કરી UPSC
આપણી વચ્ચે એવા ઘણા ઉદાહરણો હાજર છે, જેમણે કોઈપણ કોચિંગ વિના ઘરે જ તૈયારી કરીને UPSC પરીક્ષા પાસ કરી છે.
આવી જ એક કહાની છે યુપી કેડરના IPS ઓફિસર અંશિકા વર્માની.
અંશિકા વર્મા પ્રયાગરાજના રહેવાસી છે. તેમણે ધોરણ 1થી 12 એટલે કે શાળાકીય શિક્ષણ નોઈડાથી જ લીધું છે.
આ પછી તેમણે નોઈડાથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં B.Tech કર્યું.
તેમનું સપનું શરૂઆતથી જ સિવિલ સર્વિસમાં જવાનું હતું. જેથી તેમણે એન્જિનિયરિંગ બાદ તૈયારી શરૂ કરી દીધી હતી.
અંશિકા વર્માએ કોઈ કોચિંગની મદદ લીધી ન હતી. તેમણે પ્રયાગરાજમાં રહીને જ તૈયારી કરી હતી.
અંશિકા વર્માએ વર્ષ 2019માં પ્રથમ વખત UPSCની પરીક્ષા આપી હતી. જોકે, તેમને સફળતા મળી ન હતી.
વર્ષ 2020માં તેમણે ફરીથી UPSCની પરીક્ષા આપી હતી. તે વખતે તેઓએ દેશમાં 136મો રેન્ક મેળવ્યો હતો.
UPSC પાસ કર્યા બાદ અંશિકા વર્મા IPS માટે સિલેક્ટ થયા હતા.
IPSમાં સિલેક્શનની સાથે તેમને હોમ કેડર પણ મળી ગયું હતું.
Poonam Gupta: નોકરી ન મળી તો આ મહિલાએ ઉભી કરી દીધી 800 કરોડથી વધુની કંપની
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ