દિલ્હી મેટ્રોમાં ફરી અશ્લિલતા, કપલે જાહેરમાં તમામ હદો પાર કરી, VIDEO

હંમેશા ચર્ચામાં રહેતી દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ કિસ કરતા જોઈ શકાય છે.

આ કપલ ખૂણાની સીટમાં બેઠેલું દેખાય છે અને મેટ્રોમાં ઘણા પેસેન્જરો જોવે છે છતા કપલ કિસ ચાલુ રાખે છે.

દિલ્હી મેટ્રો શહેરની લાઈફલાઈન કહેવાય છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં મુસાફરી કરે છે.

દિલ્હી મેટ્રો દિલ્હીથી લઈને નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ સુધી કનેક્ટિવિટી આપે છે.

દિલ્હી મેટ્રોમાં અગાઉ ઘણીવાર કપલના જાહેરમાં અશ્લીલ હરકતો કરતા વીડિયો આવી ચૂક્યા છે.

સુરતમાં ઉમિયાધામમાં આઠમની મહાઆરતી જુઓ ડ્રોન કેમેરાની નજરે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો