Instagram થી સૌથી વધારે કમાણી કરનાર Bollywood Celebrities
મેટાની માલિકીના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે આ સેલિબ્રિટીઓ કરોડો રૂપિયા લે છે.
રિપોર્ટ્સનું માનીએ તો પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ પર પ્રતિ પોસ્ટ 3 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
ફિલ્મ ફાઈટરને કારણે ચર્ચામાં રહેલી દીપિકા પાદુકોણ એક પોસ્ટના 1.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી 1 કરોડ રૂપિયા સુધી કમાય છે.
રિપોર્ટ્સનું માનીએ તો કરીના કપૂર ખાન ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના 1થી 2 કરોડ રૂપિયા લે છે.
રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના 1.02 કરોડ લે છે.
રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડના કિંગ ખાન તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 80 લાખથી 1 કરોડ રૂપિયા લે છે.
ધો.10-12માં ટોપર, પહેલા પ્રયાસમાં ક્રેક કરી UPSC; 22 વર્ષની ઉંમરે Ananya Singh બન્યા IAS
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ