pathan 7

લગ્નના 8 વર્ષે ઈરફાન પઠાણે પહેલીવાર બતાવ્યો પત્નીનો ચહેરો

logo
pathan 2

પૂર્વ ભારતીય સ્ટાર બોલર અને વર્તમાન કોમેન્ટેટર ઈરફાન પઠાણ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

logo
pathan 3

ઈરફાન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને પોતાનો વીડિયો-ફોટો પણ શેર કરતા રહે છે.

logo
pathan 8

પરંતુ હવે ઈરફાને પોતાની પત્ની સફા બેગ સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેને ચહેરો દેખાઈ રહ્યો છે.

logo
pathan 1

ઈરફાને પહેલીવાર પત્નીનો ચહેરો બતાવ્યો છે. આ પહેલા તેણે દરેક વખતે સફાનો ચહેરો બુરખાવાળો શેર કર્યો છે.

logo
pathan 5

પાછલા વર્ષે વર્લ્ડકપ વચ્ચે ઈરફાને એક પાર્ટી આપી હતી. ત્યારે સફાનો બુરખા વિના ફોટો આવ્યો હતો, પરંતુ ઈરફાને તે પોસ્ટ નહોતો કર્યો.

logo
pathan 6

સફાનો ચહેરો બતાવવા પર ફેન્સ ઈરફાનને ટ્રોલ કરી રહ્યા છે.

logo
pathan 4

સાઉદી અરબમાં જન્મેલી સફા બેગના ઈરફાન સાથે લગ્ન 4 ફેબ્રુઆરી 2016ના રોજ થયા હતા.

logo
pathan 9

સફા ખૂબ જ સુંદર છે અને મિડલ ઈસ્ટ એશિયાની એક મોટી મોડલ રહી ચૂકી છે. તેની તસવીર ફેશન મેગેઝિન પર પણ છપાઈ છે.

logo

બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે Virat Kohli! ડિવિલિયર્સે ફેન્સને આપી ખુશખબર 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો