Budget 2024: કયા મંત્રાલયને કેટલું મળ્યું બજેટ? જાણો
રક્ષા મંત્રાલયને સૌથી વધારે 6.2 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને 2.78 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
બજેટમાં રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ છે.
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયને 2.13 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયને 2.03 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયને 1.77 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રસાયણ અને ખાતર મંત્રાલય માટે 1.68 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સંચાર મંત્રાલયને 1.37 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયને 1.27 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
હનીમૂન પર આમિર ખાનની દીકરી, બીચ પર પતિ સાથે કર્યો રોમાન્સ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ