BSF જવાને રણમાં શેક્યો પાપડ, ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ગરમીનું તાંડવ, VIDEO
દેશભરમાં ગરમીએ કહેર મચાવ્યો છે. ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે અને લોકોનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.
આ વચ્ચે રાજસ્થાનના બીકાનેરથી જે વીડિયો સામે આવ્યો છે જે સૌ કોઈને હેરાન કરનારો છે.
તેમાં રણમાં ફરજ બજાવતા BSF જવાને ગરમીની સ્થિતિ બતાવવા રેતીની અંદર પાપડ શેક્યો છે.
થોડી વારમાં જ તે રેતી હટાવીને જુએ છે ત્યાં સુધીમાં પાપડ શેકાઈ ગયો હોય છે.
વીડિયો હેરાન કરનારો છે કારણ કે આટલી ગરમી સામાન્ય લોકો માટે મોટી મુશ્કેલી છે.
એવામાં દેશની સુરક્ષા કરતા જવાનો સરહદ પર આટલી ગરમીમાં પણ ફરજ બજાવી રહ્યા છે.
zv84rEHzcMDbDxBq
zv84rEHzcMDbDxBq
230KM ની રેન્જ અને ઓછી કિંમત! આવી રહી છે Marutiની ઈલેક્ટ્રિક કાર 'eWX'
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા