imran 2

ફરારી ચલાવો એક્ટર હવે આવી જિંદગી જીવી રહ્યો છે, ઘરમાં બસ 3 પ્લેટ, 2 મગ અને 1 પેન છે

logo
imran 1

આમિર ભત્રીજો ઈમરાન ખાન મોટા પડદાથી ગાયબ છે, તેણે 'જાને તુ યા જાને ના'થી ડેબ્યૂ કર્યું. 2015માં તેની ફિલ્મ 'કટ્ટી-બટ્ટી' ફ્લોપ રહી હતી.

logo
imran 3

2015થી 2024 સુધી ઈમરાને કોઈ ફિલ્મ સાઈન ન કરી. સોશિયલ મીડિયા-ઈવેન્ટ્સમાં પણ તે ઓછો દેખાયો. 

logo
imran 4

હવે એક્ટરે જણાવ્યું છે કે, બોલિવૂડથી ગાયબ થયા બાદ તેની જિંદગી કેવી ચાલી રહી છે.

logo
imran 6

એક્ટરે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, પહેલા તે મુંબઈના પાલી હિલમાં મોટા બંગલામાં રહેતો હતો, જેને તેણે છોડી દીધો છે.

logo
imran 7

ઈમરાને જણાવ્યું, હવે તે મુંબઈના બાંદ્રામાં એક એપાર્ટમેન્ટમાં રહે છે, તેના ઘરના કિચનમાં 3 પ્લેટ, બે કોફી મગ અને 1 ફ્રાઈંગ પેન છે.

logo
imran 8

ઈમરાને જણાવ્યું, તેણે પોતાની લક્ઝરી કાર ફરારી વેચી દીધી, હવે તે ફોક્સવેગન કાર ચલાવે છે, હવે તેને સામાન્ય જીવન પસંદ છે.

logo
imran 9

એક્ટરે કહ્યું- એક સમયે તેના ફોનમાં તે કોઈના મેસેજનો જવાબ આપ્યા વિના રહી નહોતો શક્તો, હવે કોલ, મેસેજ, મેલ પડ્યા રહે છે.

logo
imran 10

ઈમરાનનું કહ્યું, લોકોને લાગ્યું કે ફિલ્મ ફ્લોપ હોવાથી તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હકીકતમાં પિતા બનવાના કારણે તેણે બ્રેક લીધો હતો.

logo
imran 5

ઈમરાને હાલ કોઈ પ્રોજેક્ટ સાઈન નથી કર્યો. આશા છે કે તે ફરીથી બોલિવૂડમાં કમબેક કરશે.

logo

25 મિનિટ સુધી ચાલ્યું ઇન્ટરવ્યુ, IAS ના આ જવાબ પર બોર્ડના સભ્યો પણ ખળખળાટ હસી પડ્યા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો