મુનવ્વરથી લઈને અંકિતા સુધી, Bigg Boss 17 ના ટોપ 5 કન્ટેસ્ટન્ટ કેટલું ભણેલા છે
Bigg Boss 17 નો આજે સાંજે 6 વાગ્યે ફિનલે એપિસોડ ટેલિકાસ્ટ થશે
મુનાવર ફારુકી, અંકિતા લોખંડે, મનારા ચોપરા, અરુણ મહાશેટ્ટી અને અભિષેક કુમાર આ સિઝનમાં ટોચના 5 કન્ટેસ્ટન્ટ છે
ચાલો જાણીએ કે અભિનય, ગેમિંગ અને સ્ટેન્ડઅપ કોમેડીની દુનિયામાંથી આવતા આ સ્પર્ધકો કેટલું ભણેલા છે
અભિનેત્રી મનારા ચોપરાએ સમર ફિલ્ડ્સ સ્કૂલ, નવી દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બીબીએની ડિગ્રી મેળવી અને તે ફેશન ડિઝાઇનર પણ છે
મુનવ્વર ફારુકીનું બાળપણ દર્દથી ભરેલું હતું, આર્થિક તંગીના કારણે તેણે ધોરણ 5માં અભ્યાસ છોડી દીધો હતો
અંકિતાએ તેનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન મધ્ય પ્રદેશના ઈન્દોરથી કર્યું છે. આ સિવાય તે સ્વિમિંગ, બેડમિન્ટન અને એક્ટિંગમાં પણ એક્સપર્ટ છે
અરુણ મહાશેટ્ટીએ તેમનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન બંને તેમના વતન હૈદરાબાદમાંથી પૂર્ણ કર્યું છે
અભિષેક કુમારે S.N.A.S આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલ, મંડી, ગોવિંદગઢમાં અભ્યાસ કર્યો છે
શાળામાં ફેલ, પ્રથમ પ્રયાસમાં બની IAS, જાણો રૂકમણી રિયારની સંઘર્ષગાથા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ