Screenshot 2024 08 25 142646

'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર

image
Screenshot 2024 08 25 141924

IAS અધિકારી બનવું એ પોતાનામાં એક મોટો પડકાર છે અને દરેક વ્યક્તિ આ પડકારને પાર કરી શકતા નથી.

Screenshot 2024 08 25 142336

જોકે, જેમની અંદર જુસ્સો હોય, તેઓ કંઈપણ કરી શકે છે. IAS પ્રિયંકા ગોયલ પણ તે લોકોમાં સામેલ છે.

Screenshot 2024 08 25 142419

વાસ્તવમાં પ્રિયંકા ગોયલે કુલ 6 વખત UPSCની પરીક્ષા આપી હતી, જેમાંથી 5 વખત તેઓ ફેલ થયા હતા અને છઠ્ઠા પ્રયાસમાં સફળતા મળી હતી.

તેમના છઠ્ઠા પ્રયાસમાં પ્રિયંકા ગોયલે UPSCમાં 369મો રેન્ક મેળવ્યો હતો, જેનાથી તેમનું IAS ઓફિસર બનવાનું સપનું પૂરું થયું.

દિલ્હીના રહેવાસી પ્રિયંકા ગોયલે પણ અહીંથી જ શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ડીયુની કેશવ મહાવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યું છે.

પ્રિયંકા ગોયલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે

પ્રિયંકા ગોયલને 'બ્યુટી વિથ બ્રેઈન' કહેવામાં આવે છે. સુંદરતામાં તેઓ બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે