GHyjm1mXgAACImT

રાધિકા મર્ચન્ટની 'શાહી' એન્ટ્રી, મુકેશ અંબાણી 'ઘરની લક્ષ્મી'ને જોઈને થયા ગળગળા

4 MAR 2024

Credit: Twitter

image
WhatsApp Image 2024 03 02 at 124218 26906c2f

ગઈકાલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીનો ત્રીજો દિવસ હતો

Screenshot 2024 03 03 115600

ગુજરાતના જામનગરમાં 1લીથી 3જી માર્ચ સુધી ચાલનારી આ પાર્ટીમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો

GHyjmzlWUAADaMt

આ પ્રી-વેડિંગ પાર્ટીમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, પોપ સ્ટાર રિહાન્ના, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે હાજરી આપી હતી

રાધિકાએ ફંક્શનમાં પોતાની એન્ટ્રીથી બધાને ચોંકાવી દીધા હતા, ત્યાં હાજર બધા જ રાધિકાને જોઈ રહ્યા

અંબાણી પરિવારે રવિવારે જામનગરમાં મહા આરતીનું આયોજન કર્યું હતું

મહા આરતીની સાથે જ રાધિકા મર્ચન્ટની એન્ટ્રી કોઈ સરપ્રાઈઝથી ઓછી ન હતી

iAWT_DItLgCGkS08

iAWT_DItLgCGkS08

મુકેશ અંબાણી પણ ઘરની લક્ષ્મી રાધિકાને જોઈ ભાવુક થઇ ગયા હતા

રાધિકાએ પેસ્ટલ કલરના લહેંગામાં એકદમ દુલ્હન જેવી લગતી હતી