Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં છવાઈ ગુજરાતની જેગુઆર કાર
અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે વર્ષોનો ઈંતજાર પૂરો થયો. આ વચ્ચે ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવા જ એક રામ ભક્તની લક્ઝરી કાર રાતો રાત ઈન્ટરનેટ પર છવાઈ છે. ભગવા રંગની આ કાર ગુજરાતની છે.
હરીકતમાં સુરત પાસિંગની સિદ્ધાર્થ દોશીએ પોતાની જેગુઆર XF લક્ઝરી કારને રામ મંદિરની થીમ પર સજાવી છે.
ભગવા રંગની આ કાર અયોધ્યામાં ચર્ચાનો વિષય બની છે. લોકો તેની સાથે ફોટો પડાવી રહ્યા છે.
યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તથા લોકસભા સદસ્ય મનોજ તિવારીએ પણ તેની સાથે તસવીરો ક્લિક કરાવી.
આ કારના ફ્રંટમાં ભવ્ય રામ મંદિરની તસવીર છે, સાઈડના દરવાજા પર શ્રી રામની તસવીર જોવા મળે છે.
કારની બોડી પર સંસ્કૃતમાં મંત્ર લખ્યા છે, જે રામ પ્રત્યે ભક્તિને દર્શાવે છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા મહેમાનોને મળ્યું ખાસ બોક્સ, જાણો શું હતું અંદર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!