બીજી પત્નીના પ્રેમમાં ડૂબ્યો અરબાઝ ખાન, શૂરા સાથે થયો ઈન્ટીમેટ
જ્યારથી અરબાઝ ખાન અને શૂરાના લગ્ન થયા છે બંનેની જોડી લાઈમલાઈટમાં રહેવા લાગી છે.
કપલ ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા દેખાય છે. અરબાઝ-શુરા વચ્ચે ગાઢ પ્રેમ છે.
તેમની સિઝલિંગ કેમેસ્ટ્રી જણાવે છે કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. સ્ટારવાઈફે પતિ સાથે રોમાન્ટિક ફોટો શેર કરી છે.
શૂરાએ ઈન્સ્ટા પર અરબાઝ સાથે ઈન્ટીમેટ થતી તસવીર શેર કરી છે, જેમાં કપલ ઓરેન્જ આઉટફિટમાં દેખાય છે.
અરબાઝ અને શૂરાની નજર એકબીજા પરથી હટી રહી નથી, બંને ઈન્ટીમેટ થતા દેખાય છે.
તેમની રોમાન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ફેન્સ તેમને 'મેડ ઈન હેવન' કપલ બતાવી રહ્યું છે.
અરબાઝ અને શૂરા તસવીરમાં એકબીજાને જોઈને હસી રહ્યા છે. બંને પ્રેમમાં ડૂબેલા દેખાય છે.
મોડલિંગ છોડી માત્ર 10 મહિના સુધી સેલ્ફ સ્ટડી કરીને IAS ઓફિસર બન્યા Aishwarya Sheoran
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!