Ankita Lokhande 8BHK ના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે, જાણો કિંમત
અંકિતા લોખંડે ટેલિવિઝનની જાણીતી અને ટોચની અભિનેત્રીઓમાંની એક છે
અંકિતા બિગ બોસ આ સિઝનમાં ફાઈનલ સુધી પહોંચી હતી એ અલગ વાત છે કે તે ટ્રોફી ન જીતી શકી
પરંતુ ચાલો આજે આપણે અભિનેત્રીના ઘર વિશે વાત કરીએ, તે આલીશાન મહેલ જેવા ઘરમાં રહે છે
અંકિતા લોખંડે અને વિકી જૈન મુંબઈમાં એક લક્ઝરી હાઉસના માલિક છે
આ કપલ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા 8BHK એપાર્ટમેન્ટમાં રહે છે
રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે
અંકિતા-વિકીનું ઘર 19મા માળે છે, જ્યાંથી મુંબઈ શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે
લાઇટ્સ અને ઘણી ડેકોરેટિવ વસ્તુઓ પણ રાખવામાં આવી છે, જે ઘરની સુંદરતામાં વધારો કરે છે
મુનવ્વરથી લઈને અંકિતા સુધી, Bigg Boss 17 ના ટોપ 5 કન્ટેસ્ટન્ટ કેટલું ભણેલા છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ