Screenshot 2024 04 23 160932

600 કરોડની આ આલિશાન હોટલમાં થશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન

image
cropped WhatsApp Image 2023 07 13 at 94559 AM

મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નને વર્ષો સુધી યાદગાર બનાવવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીએ લંડનની સ્ટ્રોક પાર્ક હોટેલ 600 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

2mukesh nita ambani showering love on anant radhika

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પુત્રના લગ્ન આ પેલેસ જેવી હોટલમાં કરવા જઈ રહ્યા છે, ચાલો તમને આ સુંદર અને મોંઘી હોટલની અંદરની તસવીરો બતાવીએ, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

Screenshot 2024 04 23 160839

મહેલ જેવી હોટેલની આસપાસ તમને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળશે. એક રિપોર્ટ મુજબ, આ હોટલની આસપાસ ફેલાયેલું આ ખાલી મેદાન લગભગ 300 એકરનું છે.

આ 5 સ્ટાર હોટલમાં 49 લક્ઝરી રૂમ, માર્બલ બાથરૂમ અને 3 રેસ્ટોરન્ટ છે.

એટલું જ નહીં આ હોટલમાં 400 સ્ક્વેર ફીટનું જિમ અને ફિટનેસ સેન્ટર પણ છે.

આ હોટેલમાં એક મોટો અને શાનદાર ઈન્ડોર સ્વિમિંગ પૂલ છે. જુઓ આ સ્વિમિંગ પૂલનો ફોટો, જે એકદમ આકર્ષક લાગે છે.

આ મહેલ જેવી હોટલમાં શાનદાર સુવિધા ઉપલબ્ધ છે. જીમ અને ફિટનેસ સેન્ટર ઉપરાંત તેમાં ગોલ્ફ કોર્સની પણ તમામ વ્યવસ્થા છે.

આ સિવાય અહીં એક મોટું ટેનિસ કોર્ટ પણ છે. જેમાં વર્ષમાં 5 દિવસ માટે બૂડલ્સ ચેલેન્જ નામનું ટેનિસ એક્ઝીબીશન થાય છે.

આ સુંદર અને ભવ્ય સ્ટ્રોક પાર્ટ એસ્ટેટમાં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.

આ હોટેલની અંદરનો આ ફોટો જુઓ. આ ફોટોમાં ઈન્ટિરીયર ડેકોરેશનથી લઈને દરેક વસ્તુમાં રોયલ ટચ છે.