Screenshot 2024 07 13 142834

અનંતના લગ્નમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા બાબા રામદેવ, કર્યો જોરદાર ડાન્સ

image
GSV4BIhWMAAzXKk

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન સમાચારોમાં છે. ગઈકાલે જ બંનેએ સાત ફેરા ફરીને લગ્ન કર્યા છે.

Screenshot 2024 07 13 102630

અનંત-રાધિકાના લગ્નમાં દેશ-દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

Screenshot 2024 07 13 143349

અંબાણી પરિવારના પ્રસંગમાં યોગ ગુરુ બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા. તેમણે અનંત અંબાણીના લગ્નમાં ખૂબ રંગ જમાવ્યો.

સોશિયલ મીડિયા પર લગ્નનો એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અંનત અંબાણી સાથે યોગ ગુરુ બાબા રામદેવ પણ જોરદાર ડાન્સ કરી રહ્યા છે. 

b9ioQglycX1UpjPY

b9ioQglycX1UpjPY

અનંત અંબાણી તેમના લગ્નમાં બાબા રામદેવનો હાથ પકડીને તેમને જોરદાર ડાન્સ કરાવતા જોવા મળ્યા હતા.

અનંત અંબાણી અને બાબા રામદેવ ડાન્સ કરતી વખતે ખૂબ જ ખુશ જોવા મળ્યા. તેમને જોઈને એવું લાગી રહ્યું છે કે તેમણે લગ્નમાં ખૂબ જ મજા કરી.

અનંત અંબાણી સાથે બાબા રામદેવની બોન્ડિંગ અને ધાંસુ ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.