Screenshot 2024 07 13 102630

અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા

image
GSV3f 7XAAANG C

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા ચારેકોર થઈ રહી છે. 12 જુલાઈના રોજ બંનેએ સાત ફેરા લઈને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપ્યું.

450801633 18090111925458095 809918164892361899 n

જે બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્ન બની ગયા છે. અંબાણી પરિવારના પ્રસંગમાં બોલિવૂડ, રમતગમત અને બિઝનેસ જગતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેરે પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી અને એક વીડિયો શેર કરીને ભવ્ય લગ્નની ઝલક બતાવી હતી.

Snapinstaapp_video_An_Vh3ive6obgYBiX3uVnAhzDW3wSUldvl5OYCFUHdPTl1U-3-KE122ByL_CbdjBnTDjEf903bM1gfvvjCYICTcH

Snapinstaapp_video_An_Vh3ive6obgYBiX3uVnAhzDW3wSUldvl5OYCFUHdPTl1U-3-KE122ByL_CbdjBnTDjEf903bM1gfvvjCYICTcH

વીડિયોમાં અનંત અંબાણી તેમના લગ્નમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ સલમાન ખાન સાથે લગ્ન કરતા જોવા મળ્યા. 

Snapsaveapp_450938729_1476296897102318_4313185043551692814_n

Snapsaveapp_450938729_1476296897102318_4313185043551692814_n

ખુશીના અવસર પર અનુપમ ખેર પણ અંબાણી પરિવાર અને સલમાન ખાન સાથે ડાન્સ કરતા પોતાને રોકી ન શક્યા.

તેમણે ભવ્ય જાનનો પણ નજારો બતાવ્યો. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હજારો લોકો સામેલ થયા. 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એટલા ભવ્ય હતા કે ભાગ્યે જ કોઈ તેને ભૂલી શકશે. બંનેના લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યા છે.