Ayodhya થી પરત આવ્યા બાદ અમિતાભ બચ્ચને કેમ કહ્યું- 'સમય બળવાન'
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિતાભ બચ્ચન પણ સામેલ થયા હતા.
રામલલાના દર્શન કરીને મુંબઈ પરત આવ્યા બાદ અમિતાભ બચ્ચને પોતાનો અનુભવ શેર કર્યો હતો.
પરંતુ આજે 24 જાન્યુઆરીની સવારે બિગ બીએ પોતાના એક્સ હેન્ડલ પર રહસ્યમય પોસ્ટ શેર કરી છે
અમિતાભ બચ્ચને ફેન્સને યાદ અપાવ્યું છે કે સમય ઘણો શક્તિશાળી હોય છે. બિગ બીએ લખ્યું- સમય ઘણો બળવાન છે
જોકે, આ પોસ્ટ દ્વારા બિગ બીએ કોની તરફ ઈશારો કર્યો છે, તે કહેવું તો મુશ્કેલ છે.
પરંતુ ફેન્સ અમિતાભ બચ્ચનની પોસ્ટને અયોધ્યામાં બનેલા રામ મંદિર સાથે જોડી રહ્યા છે.
અમિતાભ બચ્ચનની વાત કરીએ તો અયોધ્યા પહોંચ્યા બાદ તેઓએ PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી.
પીએમ મોદી સાથે વાતચીત કરતા અમિતાભ બચ્ચનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
IPL 2024ના સૌથી મોંઘા કેપ્ટન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો