raku 7

અખંડ પાઠથી શરૂ થઈ બોલિવૂડ એક્ટ્રેસના લગ્નની તૈયારીઓ, ગોવામાં લેશે સાત ફેરા

logo
raku 4

2024માં ઘણા સેલેબ્સ લગ્ન કરવાના છે. જેમાંથી એક રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગવાની પણ છે.

logo
raku 3

રકુલ-જૈકી 21 ફેબ્રુઆરીએ ગોવામાં સાત ફેરા લેશે. કપલની પ્રાઈવેટ વેડિંગ સેરેમનીમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહેશે.

logo
raku 8

લગ્નમાં થોડા દિવસ બાકી હોવાથી તૈયારીઓ આરંભી દેવાઈ છે. કપલના લગ્ન પહેલા ઘરમાં અખંડ પાઠ કરાવાયો.

logo
raku 1

એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી શેર કરી છે, જેમાં તેણે કેપ્શન આપ્યું છે 'અખંડ પાઠ'.

logo
raku 5

રકુલના ચહેરા પર ખુશી અને ગ્લો બતાવી રહ્યો છે કે તે આ લગ્નથી કેટલી ખુશ અને એક્સાઈટેડ છે.

logo
raku 2

રકુલ અને જૈકીના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન 19 અને 20 ફેબ્રુઆરીએ થશે. આ બાદ 21 તારીખે તેમના લગ્ન યોજાશે.

logo
raku 6

લગ્ન બાદ 22 જાન્યુઆરીએ રકુલ-જૈકી મુંબઈમાં રિસેપ્શન આપશે, જેમાં બોલિવૂડ-સાઉથના સેલેબ્સ હાજર રહેશે.

logo

બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે Virat Kohli! ડિવિલિયર્સે ફેન્સને આપી ખુશખબર 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો