fire 6

62 લાખની Volvo કાર બની આગનો ગોળો! પેસેન્જરોએ કૂદીને જીવ બચાવ્યો 

logo
fire 2

આમ તો સ્વીડીશ કાર નિર્માતા કંપની વોલ્વો દુનિયાભરમાં પોતાની ટેકનિક અને સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે. 

logo
fire 8

પરંતુ પાછલા દિવસોમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે.

logo
fire `

વોલ્વોની હાલમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર C40 Recharge રોડ વચ્ચે સળગવા લાગી. કારમાં સવાર લોકોએ કૂદીને જીવ બચાવ્યો.

logo
fire 3

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કાર સળગતી જોઈ શકાય છે.

logo
fire 5

જાણકારી મુજબ, આ મામલો છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાથી નીકળતા NH 53નો છે, જ્યાં ઈલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી.

logo
fire 4

કહેવાઈ રહ્યું છે કે, ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકોએ કૂદીને જીવ બચાવ્યો.

logo
fire 7

રાયપુરના રહેનારા સૌરભ રાઠોર પોતાના 3 મિત્રો સાથે રાયપુરથી સરસીવા જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના ઘટી હતી.

logo

Ankita Lokhande 8BHK ના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે, જાણો કિંમત

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો