'12th Fail' સુપરસ્ટાર વિક્રાંત બન્યો પિતા, પત્ની શીતલે પુત્રને આપ્યો જન્મ
36 વર્ષીય એક્ટર વિક્રાંત મેસીના ઘરે પારણા બંધાયા, પત્ની શીતલ ઠાકુરે પુત્રને જન્મ આપ્યો
વિક્રાંતે એક પોસ્ટ શેર કરી, જેમાં બંને બાળક સાથે હાથ પકડેલા જોવા મળ્યા
નીચે લખેલું હતું- 07.02.2024 અમે ત્રણેય એક થઈ ગયા
"બધાને જણાવતા ખૂબ જ ખુશ થાય છે કે અમારો પ્રેમ આ દુનિયામાં આવ્યો છે, અમારો પુત્ર"
વિક્રાંત અને શીતલે ગયા વર્ષે 18 ફેબ્રુઆરીએ ખૂબ જ ધામધૂમથી સાત ફેરા લીધા
ફેન્સે વિક્રાંત અને શીતલને નવા માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા
ફેન્સે અભિનંદનની સાથે પુત્રનો ચહેરો દેખાડવાની પણ માંગ કરી છે
વિક્રાંતે ફિલ્મ '12મી ફેલ'ની સફળતા બાદ ખૂબ જ નામના મેળવી છે
IPS ની ડ્યુટીની સાથે UPSC ની તૈયારી, કોચિંગ વગર IAS બન્યા ગરિમા સિંહ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા