71 વર્ષની દાદીના પ્રેમમાં પડ્યો 17 વર્ષનો છોકરો, બંનેએ લગ્ન કરી લીધા

આ પતિ-પત્નીની ઉંમર વચ્ચે 53 વર્ષનું અંતર છે. જ્યારે તે મળ્યા ત્યારે ગૈરીની ઉંમર 17 અને અલમેડાની 71 વર્ષની હતી.

બંનેની મુલાકાત અંતિમ સંસ્કારની પ્રાર્થના દરમિયાન થઈ. હવે અલ્મેડા 80 વર્ષથી થઈ ગઈ છે.

અલ્મેડા અને ગેરી 2015માં મળ્યા હતા, ત્યારે અલ્મેડાના દીકરાના અંતિમ સંસ્કાર હતા.

બંનેએ મુલાકાત થયાના બે અઠવાડિયામાં જ સગાઈ કરી લીધી. જોકે અલ્મેડાની ઉંમર ગૈરીની દાદાની ઉંમર જેટલી છે.

બંનેએ 2015માં જ લગ્ન કર્યા અને ગૈરી અલ્મેડાના ઘરે આવી ગયો. અલમેડાના પેન્શનથી બંનેનું ઘર ચાલે છે.

ખાસ વાત એ છે કે અલમેડાનો પૌત્ર પણ તેમની સાથે રહે છે, જે તેના પતિથી 3 વર્ષ મોટો છે.

કોહલી પાસે વર્લ્ડકપની ટિકિટ માંગી, અનુષ્કાએ હાથ જોડ્યા- કહ્યું હું પણ મદદ નહીં કરું

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો