મોબાઈલ બનાવતી Xiaomiએ બનાવી પહેલી ઈલેક્ટ્રિક કાર, Telsaને આપશે ટક્કર

શાઓમી પોતાના સ્માર્ટફોન્સ માટે જાણીતી છે, પરંતુ જલ્દી જ કંપની કાર માટે જાણીતી બનવા જઈ રહી છે.

શાઓમી લાંબા સમયથી પોતાની ઈલેક્ટ્રિક કાર પર કામ કરતી હતી, હવે કંપનીની અપકમિંગ ઈલેક્ટ્રિક કાર SU7 સામે આવી છે.

કંપનીએ બેઈજિંગમાં પોતાની EV ફેક્ટરીમાં કાર બનાવવાની જાહેરાત કરી છે અને વર્ષમાં અહીંથી 3 લાખ કાર બની શકે છે.

રિપોર્ટ્સ મુજબ, SU7 સીરિઝમાં 3 કાર હશે, SU7, SU7 Pro અને SU7 MAX હશે.

આ કારમાં 220kWની બેટરી છે, કારના અફોર્ડેબલ વર્ઝનમાં LFP બેટરી મળશે અને મોંઘા વર્ઝનમાં NMC બેટરી આપી શકે છે. 

કારના લોએસ્ટ વેરિયન્ટની ટોપ સ્પીડ 210 KM હશે, જ્યારે ટોપ મોડલની કિંમત 265 KM હશે.

વર્લ્ડકપમાં હાર બાદ એક્શન... રોહિતના ભવિષ્ય પર થશે નિર્ણય, છીનવાઈ શકે કેપ્ટનશીપ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો