ક્યારે લોન્ચ થશે Appleનો ફોલ્ડેબલ iPhone? લીક થઈ જાણકારી
Apple ફોલ્ડિંગ ફોન્સ માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. કંપની Flip સ્ટાઈલવાળો ફોન લોન્ચ કરી શકે છે.
દિગ્ગજ ટેક કંપની પોતાનો પહેલા Flip iPhone 2026માં લોન્ચ કરી શકે છે. ધ ઈન્ફોર્મેશન મુજબ એપલ કેમશેલ સ્ટાઈલના Flip iPhone પર કામ કરી રહી છે.
રિપોર્ટ મુજબ કંપની આ વર્ષે ફેબ્રુઆરીથી બે ફોલ્ડિંગ iPhoneના પ્રોટોટાઈપ પર કામ કરી રહી છે. હવે કંપનીએ ડિઝાઈન ફાઈનલ કરી લીધી છે.
ફોલ્ડિંગ ફોન માર્કેટમાં લોકો Flip Phonesને ખૂબ પસંદ કરે છે, આથી કંપનીએ તેને પસંદ કર્યો છે.
જોકે હજુ સુધી તેની ઓફિશિયલ જાણકારી સામે નતી આવી. આ પહેલીવાર નથી જ્યારે Appleના ફોલ્ડેબલ ફોનની જાણકારી સામે આવી છે.
આ પહેલા એપલના સપ્લાઈ ચેન એનાલિસ્ટે જાણકારી આપી હતી કે કંપની 20.3 ઈંચના ફોલ્ડેબલ મેકબૂક પર કામ કરી રહી છે, જે 2027 સુધીમાં લોન્ચ થઈ શકે છે.
ફોલ્ડિંગ ડિઝાઈન ઉપરાંત કંપની કેમેરાને પણ સારો બનાવવા પર કામ કરી રહી છે, કંપની મેકેનિકલ અપાર્ચર સિસ્ટમ પર કામ કરી રહી છે.
ચાણક્યએ જણાવ્યા છે પ્રગતિના 4 મંત્ર, કંગાળ પણ ધનવાન બની જાય છે
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો