ક્યારે લોન્ચ થશે iPhone 16 સીરિઝ? સામે આવી ડિટેલ્સ
Appleના અપકમિંગ ફોન એટલે કે iPhone 16 સીરિઝ આગામી મહિને લોન્ચ થશે. કંપની દર વર્ષે સપ્ટેમ્બરમાં પોતાના નવા ફોન લોન્ચ કરે છે.
જોકે કંપનીએ હજુ સુધી પોતાના અપકમિંગ ફોન્સને લઈને કોઈ જાણકારી નથી આપી. પરંતુ કેટલાક લીક્સ સામે આવ્યા છે.
આ વખતે પણ એપલ 4 સ્માર્ટફોન iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરશે.
રિપોર્ટ્સ મુજબ, iPhone 16 અને 16 Plusમાં પાછલા વર્ઝન જેવી સ્ક્રીન મળશે. પરંતુ પ્રો વેરિએન્ટ્સમાં મોટી સ્ક્રીન મળી શકે.
જ્યારે iPhone 16 અને 16 Plusની ડિઝાઈન પણ આ વખતે ચેન્જ થશે. કંપની વર્ટિકલ અલાઈન કેમેરા આપી શકે છે, જે iPhone 12 જેવા હશે.
રિપોર્ટ્સ મુજબ, બ્રાન્ડ એવો Spatial Video ફીચર આપી શકે છે, સાથે તેમાં A18 પ્રોસેસર જોવા મળી શકે.
તો પ્રો મોડલ્સમાં A18 Pro પ્રોસેસર આપી શકાય છે. કંપની સારી બેટરી પણ આપશે. આ તમામ ફોન iOS 18 સાથે આવશે.
Airtelનું સિમકાર્ડ એક્ટિવ રાખવા કેટલાનું કરાવવું પડશે રિચાર્જ?
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ