WhatsApp સ્ટેટસમાં મોટો ફેરફાર, લાવ્યું છે આ ગજબ ફીચર
Arrow
વોટ્સએપનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ થઈ રહ્યો છે. ત્યારે તે સતત
નવા ફીચર્સ ઉમેરાતા રહે છે.
Arrow
વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતી રહે છે, જેથી યુઝર્સને તેનો નવો અનુભવ મળી શકે.
Arrow
આવું જ એક ફીચર વોટ્સએપ સ્ટેટસ સાથે જોડાયેલું છે, જેની યુઝર્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.
Arrow
તમે WhatsApp સ્ટેટસ પર હવે ઓડિયો મેસેજ પોસ્ટ કરી શકો છો. એટલે કે તમે ઓડિયો સ્ટેટસ રાખી શકો છો.
Arrow
આ માટે તમારે વોટ્સએપ ઓપન કરવાનું રહેશે અને સ્ટેટસ વિકલ્પ પર જાઓ, અને એડિટ પર જઈ ત્યાં માઇક સિલેકટ કરવાનું રહેશે
Arrow
WhatsApp પર માત્ર 30 સેકન્ડનું ઓડિયો સ્ટેટસ પોસ્ટ કરી શકો છો. તેનાથી વધુ પોસ્ટ નથી થઈ શકતું
Arrow
આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. હાલમાં, તેના પર મ્યુઝિક બ્રાઉઝ કરવાનો કોઈ વિકલ્પ નથી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો