સાવધાન! ફોનમાં આ સંકેતો મળે તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે બેટરી
રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ તમામ ગેજેટ્સમાં થાટ છે. સ્માર્ટ વોચથી લઈને ફોન સુધીમાં રિચાર્જેબલ બેટરી લાગે છે.
ગરમીમાં ઘણીાર ફોન અને લેપટોપની બેટરીમાં બ્લાસ્ટ થાય છે. જોકે આવી ઘટના ઓછી છે પરંતુ તેની ઘટનાઓ નકારી શકાય નહીં.
જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો ફોનની બેટરી બ્લાસ્ટ થતા પહેલા તમન સંકેતો મળી જશે.
જો તમારો ફોન વધારે ગરમ થઈ રહ્યો હોય તો આ વોર્નિંગ સાઈન છે. તેના કારણે બેટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે.
ઘણીવાર ફોનની બેટરી ફૂલી જાય છે. આ કારણે ડિસ્પ્લે પણ બહાર આવા જાય છે. આવી સ્થિતિમાં તમારે ફોનને તરત રિપેર કરાવવો જોઈએ.
જો તમારા ફોનમાંથી કેમિકલ અથવા કંઈ સફગવા જેવી સ્મેલ આવે તો આ બેટરી ખરાબ થવાના સંકેત છે. તમારે તેને તરત રિપેર કરાવવો જોઈએ.
ફોન યોગ્ય રીતે ચાર્જ ન કરવું પણ ખતરાનો સંકેત છે. જોકે બેટરી બ્લાસ્ટ થવાનો સંકેત નથી, આ પરંતુ તમારે તેને ગંભીરતાથી લેવું જોઈએ.
ફોનમાંથી લિક્વિડ બહાર આવે તો પણ તમારે સાવધાન રહેવું જોઈએ. આ બેટરી નીકળવાનો સંકેત છે. આ ફોન માટે ખતરનાક હોઈ શકે છે.
રેલવેના આ 6 સ્ટોક્સ ફરી રોકેટ બન્યા, 2 દિવસમાં આવી તોફાની તેજી!
Related Stories
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો