3cc71af13e01 best iphone deals

iPhone લેવો છે સાવ સસ્તામાં? તો અહીં જાણો લેટેસ્ટ ડીલ

image
amazon logo 56a8fc825f9b58b7d0f7019e

Amazon Great Freedom Festival Sale શરૂ થઈ ચૂક્યો છે. આ સેલમાં ઘણા સ્માર્ટફોન્સ પર જોરદાર ઓફર મળી રહી છે, જેનો તમે લાભ ઉઠાવી શકો છો.

amazon in depth

Amazon Prime યુઝર્સ માટે આ સેલ રાતે 12 વાગ્યાથી જ શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે સામાન્ય યુઝર્સ માટે પણ આ સેલ બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યો છે.

106902560 1624604596464 gettyimages 1231517310 PGONCHAR W5969

Amazon Saleમાં ઘણા સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ છે, જેનો ફાયદો ઉઠાવીને તમે આઈફોન, વનપ્લસ, સેમસંગ સહિતના મોબાઈલ ખરીદી શકશો.

સેલમાં OnePlus Nord CE4 Lite પર જોરદાર ડિસ્કાઉન્ટ છે. આ ફોનને તમે 16,999 રૂપિયામાં તમામ ડિસ્કાઉન્ટ ઓફર બાદ ખરીદી શકશો.

આ ઉપરાંત તમે iPhone 13ને સેલમાં 47,799 રૂપિયામાં ખરીદી શકશો.

Samsung Galaxy S21 FE પર આકર્ષક ઓફર મળી રહી છે. આ ફોનને તમે 24,999 રૂપિયામાં તમામ ડિસ્કાઉન્ટ બાદ ખરીદી શકશો.

iQOO Z9 Lite 5Gને બેંક ડિસ્કાઉન્ટ બાદ 9,999 રૂપિયામાં ખરીદી શકશો. જો તમે સસ્તો 5G ફોન શોધી રહ્યા છો, તો આ સારો ઓપ્શન છે.

iQOO Z9x 5Gને તમે સેલમાં 11,999 રૂપિયામાં બેંક ડિસ્કાઉન્ટ બાદ ખરીદી શકશો. અહીંથી તમે Redmi 13C 5Gને 9,499 રૂપિયામાં ખરીદી શકો છો.