UPIથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? 4 કલાકમાં સુધારી શકશો ભૂલ
સાઈબર ફ્રોડના વધતા મામલા અટકાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. ઠગ UPI પેમેન્ટને ટાર્ગેટ કરી રહ્યા છે.
રિપોર્ટ્સ મુજબ, UPI સાથે જોડાયેલા ફ્રોડ્સ રોકવા રૂ.2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 4 કલોકની વિંડો લગાવી શકાય છે.
આ નિયમ નવા એકાઉન્ટ્સ પર પૈસા ટ્રાન્સફર કરવાને લઈને હશે.
સરળ ભાષામાં જો કોઈ UPI યુઝર પહેલીવાર બીજા યુઝરને 2000થી વધુ પૈસા ટ્રાન્સફર કરશે તો તેમાં 4 કલાક લાગશે.
રિપોર્ટ્સ મુજબ, સરકાર સાયબર સિક્યોરિટીની દ્રષ્ટિએ આ જરૂરી માની રહી છે. નવા નિયમથી તમે પેમેન્ટને રિવર્સ કે બદલી શકો છો.
નવો નિયમથી UPI, RTGS અને ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ પર અસર પડશે. જોકે આ મામલે કોઈ ઔપચારિત જાણકારી સામે આવી નથી.
Animalને જનતાને પ્રેમ મળતા રડી પડ્યો બોબી દેઓલ, હાથ જોડીને શું કહ્યું?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર