iPhone 15 Pro Max પર બમ્પર ઓફર, સીધી 68 હજાર સુધીની બચત થશે
iPhone 15 Pro Max એક લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવતો ફેન છે. જેમાં દમદાર કેમેરા, શાનદાર પ્રોસેસર વગેરે છે. હવે તમે આ ફોનને સસ્તામાં ખરીદી શકશો.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર આ ફોનને દમદાર ડીલ સાથે લિસ્ટ કરાયો છે. અહીં આ ફોન પર 68 હજાર સુધીની બચત કરવાની તક છે.
iPhone 15 Pro Max (256 GB)ની મૂળ કિંમત 59,900 રૂપિયા છે. આ ટાઈટેનિયમ સાથે આવે છે અને તેને પાછલા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરાયો હતો.
Flipkart પર iPhone 15 Pro Max (256 જીબી) ખરીદવા પર 68 હજાર સુધી બચત થશે. આ બાદ ફોન 91,105 રૂપિયાનો થઈ જશે.
ફોન પર રૂ. 11000ની સ્પેશ્યલ ઓફર છે, ઉપરાંત એક્સચેન્જમાં રૂ.50,000નું ડિસ્કાઉન્ટ છે, તથા અન્ય બેંક ઓફર્સ પણ છે.
તેમાં એક્સચેન્જ વેલ્યૂ સૌથી વધુ છે. એક્સચેન્જ વેલ્યૂ તમારા ફોનની સ્થિતિ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે ફોનની કન્ડિશન જેટલી સારી તેટલી વધારે વેલ્યૂ મળે છે.
આઈફોન 15 પ્રો મેક્સ એક ડ્યુરેબલ ફોન છે અને તેમાં ટાઈટેનિયમ હોવાથી તે વજનમાં હલકો ફોન છે. તેમાં 6.7 ઈંચની ડિસ્પ્લે છે.