WhatsApp Image 2024 06 28 at 52309 PM

iPhone 14 Plus 28 હજાર રૂપિયા સસ્તો થઈ ગયો, જાણો ક્યાં ચાલે છે ઓફર?

image
WhatsApp Image 2024 06 28 at 52309 PM 1

જો તમે નવા સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, તો iPhone 14 Plus પર મળતી ઓફરને જરુર ચેક કરો.

WhatsApp Image 2024 06 28 at 52729 PM 1

આ ફોન ખૂબ ઓછી કિંમતમાં Flipkart પર ઉપલબ્ધ છે. કંપનીએ આ ફોનને 2022માં લોન્ચ કર્યો હતો. જેમાં મોટી બેટરી અને સ્ક્રીન મળે છે.

WhatsApp Image 2024 06 28 at 52309 PM 5 1

iPhone 14 Plus અત્યારે 58,999 રુપિયામાં મળે છે. જોકે સેલમાં આ ફોન તમે 51,999 રુપિયામાં લઈ શકો છો.

28 જૂનથી 29 જૂન આ ફોન Flipkart પર 55,999 રુપિયામાં લિસ્ટેડ છે. આ કિંમત ફોનની હાલની કિંમત 58,999 રુપિયાથી 3000 ઓછી છે.

આના સિવાય ગ્રાહકોને 4000નું ડિસ્કાઉંટ મળે છે. આ ડિસ્કાઉન્ટ બેંક ઓફ બરોડા કાર્ડ પર મળે છે.

બધા જ ડિસ્કાઉન્ટ બાદ તમે આ સ્માર્ટફોનને 51,999 રુપિયામાં ખરીદી શકશો. આના સિવાય iPhone 14 Plus પર બીજી ઓફર પણ છે.

આ કિંમત ફોનના 128GB સ્ટોરેજ વેરિએન્ટની છે. જણાવી દઈએ કે ફોનની મૂળ કિંમત 79,900 રુપિયાથી શુરુ થાય છે. 

તેમાં 6.7 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે મળે છે અને A15 Bionic ચિપસેટ આપવામાં આવી છે. ફોન 512GB સુધીના સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે.